છેલ્લો શો’નો બાળ કલાકાર રાહુલનું નિધન

જામનગર:

ગુજરાતના બાળ કલાકાર અને ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ‘ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (Chhello Show)ના 10 વર્ષીય અભિનેતા રાહુલ કોલીનું દુઃખદ અવસાન થયું છે. તેની પહેલી ફિલ્મ રાહુલ માટે કરિયરની નવી સીડી બની હતી. પરંતુ 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેમનું મૃત્યુ દુઃખદ છે. રાહુલ જામનગર પાસેના હાપામાં રહે છે. રાહુલના પિતા રામુ કોલી રિક્ષા ડ્રાઈવર સાથે નાનો ધંધો કરે છે.
રાહુલના પિતા રામુ કોલીએ કહ્યું, “રાહુલ આ ફિલ્મથી ખૂબ જ ખુશ હતો અને કહેતો હતો કે 14 ઓક્ટોબર પછી અમારું જીવન બદલાઈ જશે.રાહુલના પિતા રામુ કોલીએ કહ્યું, “રાહુલ આ ફિલ્મથી ખૂબ જ ખુશ હતો અને કહેતો હતો કે 14 ઓક્ટોબર પછી અમારું જીવન બદલાઈ જશે.મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ અટલે કે તેનું તેરમું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *