ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારી એમ ડી મકવાણાની પસંદગી ભાવનગરના રોડ વિભાગમાં ઘણા સમયથી ફરજ બજાવી રહેલા એમ ડી મકવાણાની પસંદગી એન્જીનીયરીંગ ક્ષેત્રે એવોર્ડ આપવા માટે થઈ રહી છે એમ ડી મકવાણાને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ એન્જીનીયરીંગ એવોર્ડ માટે પસંદગી કરવા વિચારણા કરવામાં આવી રહી છે પ્રતિષ્ઠિત ” સર એમ વિશ્વેશ્વરૈયા બેસ્ટ એન્જીનીયરીંગ નેશનલ એવોર્ડ આપવા વિચારણા કરવામાં આવી રહી છે એન્જીનીયરીંગ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિઓ બદલ તેમને મળી શકે છે રાષ્ટ્રીય એવોર્ડ. એવોર્ડ તેમને સન્માન, પ્રોત્સાહન આપવાના હેતુથી અપાઈ શકે છે. 2020 માં ફેબ્રુઆરીમાં બેંગુલુરું ખાતે યોજવાનો છે. અધિકારીની કામગીરીથી અન્ય અધિકારી વર્ગમાં પણ ગૌરવ વધી રહ્યું છે.
મનપાના અધિકારી એમ ડી મકવાણાની પસંદગી એન્જીનીયરીંગ ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ માટે થઈ શકે છે