મા બાપ વિહોણી અને આર્થિક દીકરીઓને પરણાવતા નાનીમાળના સંત : શિવરાત્રીએ સમૂહ લગ્ન

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે કૈલાસધામ આશ્રમ માં શિવરાત્રીના મહા પર્વે માબાપ વિનાની તેમજ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે તેમજ મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં રાસ…

વેપારીને 40 લાખની ટોપી પહેરાવનાર બંટી ઔર બબલી ઝડપાયા

ભાવનગરના ગારીયાધારના ફર્નિચરના વેપારીને એક બંટી ઔર બબલી ટોપી પહેરાવી નાસી ગયા હતા. ગારિયાધારના વેપારી દેવેન્દ્રભાઈ શાહને ગારીયાધારના બંટી ઔર બબલીએ 10,20 અને 50 ની નોટોના બદલામાં 500 અને 2000…

વલભીપુરના પચ્છેગામમાં દાંડિયારાસમાં ફાયરિંગમાં યુવકનું મોત : એકને ઇજા

ભાવનગરના વલભીપુરના પચ્છેગામમાં લગ્ન પ્રસંગમાં ગત રાત્રે 12 વાગ્યા બાદ ચાલી રહેલા દાંડિયારાસમાં ફાયરિંગની ઘટના બની હતી. પચ્છેગામના રામદેવસિંહ તખુભા ગોહિલ ના ઘરે તેમના પુત્ર ધમભા રામદેવસિંહ ગોહિલ ના લગ્ન…

મેડિકલ કોલેજને તાળા મારવા જેવા નિર્ણયથી વિદ્યાર્થી ખફા : વિરોધ

ભાવનગર મેડિકલ કોલેજને તાળા મારવાનો પ્લાનિંગ સરકારે કર્યો હોય તેવા લેવાતા પગલાં અને નિર્ણયથી આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાવનગરની મેડિકલ કોલેજને તાળા મારવાની વિચારણા હોઈ તેમ…

પાવભાજીની લારીવાળાએ ગાયના ઘાસચારા માટે પુત્રના લગ્નની કંકોત્રી પોસ્ટકાર્ડથી મોકલી

આમ તો કોઈ પરિવારના ઘરમાં લગ્ન હોઈ તો પહેલા ધામધુમની તૈયારીઓ હોઈ છે ખાસ કરીને પરિવારની અને પોતાનો મોભો બતાવવા માટે ભારે કંકોત્રી છપાવે છે બીનો ખર્ચ જમાનવરનો અને ડીજે…

શક્તિસિંહ ગોહિલને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસમાં વધુ એક ભાર : કદ વધતા ભાવનગર આવનારી ચૂંટણીમાં કેવી અસર ?

ભાવનગર શહેરમાં પશ્ચિમ બેટબક પર જીત મેળવી ધારાસભ્ય રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને પ્રજાના ચાહિતા નેતા પણ માનવામાં આવે છે. ઘણા સમયથી રાષ્ટ્રીય કક્ષાએ સંપર્કમાં રહ્યા બાદ…

કુપોષણ માટે મશરૂમ,મોરીંગો અને સરગવો ઉત્તમ : લોકભારતી સણોસરા

ભાવનગરનું લોકભારતી સણોસરા એટલે ખાદી અને દેશ્ભુમી પ્રત્યેની દેશી લાગણી એમ કહેવામાં કશું ખોટું નથી. લોકભારતી સણોસરામાં નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિના વિચારો સિંચાયેલા છે જેમાં કૃષિ,વિજ્ઞાન, ખગોળ તેમજ ઉર્જા જેવા સ્ત્રોતો…

સોસીયલ મીડિયાના પીએસઆઇના વાયરલ વીડિયોને પગલે ફરજ મોકૂફ

ભાવનગર બુધેલ ગામે દાનસંગ મોરીની હોટલ ગયેલા પીએસઆઇ સહિત અન્ય કર્મચારીઓનો વાતું કરતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. પીએસઆઇ વીડિયોમાં…

એક લાખ પોસ્ટકાર્ડ એકજ સંસ્થાના વિદ્યાર્થીઓએ CAA ના સમર્થનમાં લખ્યા

ભાવનગર શહેરની સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થા દ્વારા પોસ્ટકાર્ડ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક તરફ દેશમાં શાહીનબાગ. દિલ્હીમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુળ સરદાર ખાતે વિદ્યાર્થીઓ…

દારૂને પગલે પીએસઆઇનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ

ભાવનગરમાં થોડા દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ના મત વિસ્તાર માં ખુલ્લેઆમ દારૂ વહેંચાઈ છે તેવો જિલ્લા પોલીસ વડા ને આ વિસ્તાર ના ભાજપ ના જ ડેપ્યુટી મેયર અશોક…