ભાવનગર જિલ્લાનું પાટણાં ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાષ્ટ્રીય કક્ષાના ભારત સરકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ નો એવોર્ડ એનાયત કરાયો છે પાટણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્યમાં…
Author: admin
ભાવનગર મનપાના અધિકારી રાષ્ટ્રીય એવોર્ડની દોડમાં
ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારી એમ ડી મકવાણાની પસંદગી ભાવનગરના રોડ વિભાગમાં ઘણા સમયથી ફરજ બજાવી રહેલા એમ ડી મકવાણાની પસંદગી એન્જીનીયરીંગ ક્ષેત્રે એવોર્ડ આપવા માટે થઈ રહી છે એમ…
EP થેયટરમાં ગન કાઢતા ભયનો માહોલ : સીસીટીવીમાં ઘટના કેદ
ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોઈ તેમ બનાવો બનતા રહે છે શહેરના ઇપી સિનેમા થિયેટરમાં કેશ કાઉન્ટર પર યુવાને ગન કાઢતા ભય ફેલાઈ ગયો હતો. મનપાની સામે આવેલા…
ગુજરાતમાં મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીની જગ્યા હજુ ખાલી જ છે
ગાંધીનગર,તા.26 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે ગુજરાત છોડ્યું હોય પરંતુ રાજ્યના શાસનકર્તાઓ અને બ્યુરોક્રેસી મોદીના નામને ભૂલી શકી નથી. હવે મોદીની સાથે અમિત શાહનું નામ જોડાયું છે. રાજ્યમાં ઓફિસરોની બદલી…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મીએ ગુજરાતના પ્રવાસે આવશે
ગાંધીનગર, તા.૨૫ ગુજરાતમાં નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે અમિત શાહ 28 અને 29મી સપ્ટેમ્બરે…
સોલા સિવિલ હોસ્પિટલમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ,તા.25 દર વર્ષે વિશ્વમાં ૨૫મી સપ્ટેમ્બર’ના રોજ ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આજે સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ ફાર્માસિસ્ટ (ટીએફજીપી)…
વેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી…
મગફળીની ધૂમ આવક થતાં માર્કેટીંગ યાર્ડમાં હજારો ગુણી આવક
રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની…
સોળે કળાએ ખીલી સાબરમતી !!
વરસાદી માહોલમાં અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડાતા સાબરમતી જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી છે !! એરોપ્લેનમાંથી લેવાયેલા આ દ્રશ્યમાં અમદાવાદ શહેર તરફ વહી રહેલી સાબરમતીને લઇ…
મુખ્યમંત્રીની કારના વીમાની સાચી તારીખ અંગે રહસ્ય
ગાંધીનગર, તા.27 રાજ્યના મુખ્યપ્રધાનની સત્તાવાર કારના વીમા મામલે થયેલા વિવાદ બાદ સૌપ્રથમ તેમની કારનો વીમો 2015માં પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બાદમાં ગાડીનો વીમો 31 ડિસેમ્બર 2019…