EPFO આ વર્ષે બે હપ્તામાં પીએફ પર વ્યાજ જમા આપશે, જાણો શું હશે વ્યાજ દર?

નવી દિલ્હી- ઈપીએફઓએ નિર્ણય કર્યો છે કે નાણાકીય વર્ષ 2019-20માં 8.15 ટકા રિટર્ન આપશે. તે પહેલા ઈપીએફઓએ પીએફ પર 8.50 ટકા વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો, જેથી હવે 8.15 ટકા…

પંજાબ સરહદ પર BSFની મોટી કાર્યવાહી, 5 પાકિસ્તાની ઘુસણખોર ઠાર કર્યા

તરન તારન- પંજાબ સાથે જોડાયેલ પાકિસ્તાન સરહદ પર સુરક્ષાદળોએ પાંચ ઘુસણખોરને ઠાર કર્યા છે. તરન તારનના ખેમકરનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ મોટી કાર્યવાહીને અંજામ આપી દીધો છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ…

સુપ્રીમ કોર્ટે NEET- JEE પરીક્ષા લેવા માટે લીલીઝંડી આપી, કહ્યું વર્ષ બરબાદ ન કરાય

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે NEET અને JEE પરીક્ષાના આયોજનની વિરુદ્ધ દાખલ થયેલ અરજી નકારી કાઢી છે. તેની સાથે જ પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે…

રામ મંદિર ભૂમિપૂજનઃ અયોધ્યાની સીમા સીલ, બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ

અયોધ્યા– રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓગસ્ટના રોજ કરશે. આ કાર્યક્રમને લઈને દેશ અને વિદેશમાં વસતા રામભક્તોમાં અનોરો ઉત્સાહ અને આનંદઉલ્લાસ છવાયો…

અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન પહેલા કોરોના સંકટ, રામ લલ્લાના પુજારી સહિત 16 પોલીસકર્મી પોઝિટિવ

અયોધ્યા– અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પર કોરોના સંકટ આવ્યું છે. રામ જન્મભૂમિના પુજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ થયા છે. તેની સાથે સાથે રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી…

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, મારા સંપર્કમાં આવ્યા હોય તે ટેસ્ટ કરાવે

ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેમણે પોતે આપી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મારા પ્રિય પ્રદેશવાસીઓ મને કોવિડ-19ના લક્ષણ…

રાજસ્થાન હાઈકોર્ટનો વિધાનસભા સ્પીકરની નોટિસ પર સ્ટે, અશોક ગેહલોતે વિધાનસભા બોલાવવાની કરી માંગ

જયપુર– રાજસ્થાનમાં રાજકીય સંકટ વધુને વધુ પેચીદુ બની રહ્યું છે. હવે રાજસ્થાનના રાજ્યપાલ અને સીએમ અશોક ગેહલોત વચ્ચે જંગ મંડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અશોક ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવવાની માંગ…

રાજસ્થાનમાં રાજકીય સંકટઃ સ્પીકરની SLP પર 27 જુલાઈએ સુનાવણી, સચિન પાયલોટ કેમ્પને રાહત

નવી દિલ્હી– સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી પી જોશીની એસએલપી પર સુનાવણી કરતાં કહ્યું છે કે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ પર હાલ પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કરી દીધો છે. ત્રણ…

દેશમાં કોરોના પોઝિટિવ કેસ 10 લાખને પાર, 9 રાજ્યોમાં ગંભીર સ્થિતિનો સંકેત

નવી દિલ્હી– ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 10 લાખનો આંકડો પાર કરી ચુક્યા છે. દુનિયામાં આ આંકડો પાર કરનારા દેશોમાં ભારતનો ત્રીજો નંબર છે. દેશમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી…

રિલાયન્સ AGMમાં મુકેશ અંબાણીની જાહેરાતઃ જિઓમાં 7.7 ટકાની ભાગીદારી લેશે ગૂગલ

મુંબઈ– દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ આજે જાહેરાત કરી છે કે ગૂગલને જીઓ પ્લેટફોર્મમાં સ્ટ્રેટજિક પાર્ટનર બનાવ્યું છે. ગૂગલ જીઓ પ્લેટફોર્મમાં 33,737 કરોડનું રોકાણ કરીને 7.7…