ભાવનગર જિલ્લાના તળાજા પંથકના આંબળા ગામની આ ઘટના છે તળાજાના આંબળા ગામ પાસે એક સ્વ સંત ઘનશ્યામદાસ બાપુનું આશ્રમ છે હાલ બાપુ હયાત નથી પણ સાધુનો દેશપ્રેમ જરૂર તેઓ લોકોને…
Category: મનોરંજન
ખંડણીની ફરિયાદ કરી તો મારી નાખવાની ધમકી : વેપારીઓ મૂંઝવણમાં
ભાવનગરમાં ફરી ખંડણીને લઈને વેપારીને ધમકાવાનો અને મારી નાખવાની ધમકી ભર્યો એહસાસ કરાવવામાં આવ્યો છે.કાયદો વ્યવસ્થાની દિવસે દિવસે છેદ ઉડી રહ્યા હોય તેવા કિસ્સાઓ બનતા જાય છે. મોતી તળાવના વેપારીએ…
ગામડાના લોકોને ખબર નહિ હોય કે હાર્ટએટેક આવે તો પ્રથમ સારવાર નજીકમાં ક્યાં મળે? જુઓ
ભાવનગરના ગામડાના લોકો માટે ધડકન પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે 1 જુલાઇ 2018 ના રોજ જિલ્લા પંચાયતના ડીડીઓ વરુણકુમાર બરનવાલની દીર્ઘ દ્રષ્ટિ નીચે શરૂ થયો હતો.ધડકન પ્રોજેક્ટ જીલ્લા પંચાયત તાલુકા કક્ષાએ પીએચસી…
સરકારી બે શિક્ષકના ઝઘડામાં વિદ્યાર્થીનીઓની કેસની ચીમકી
ભાવનગરના કુંભારવાડામાં આવેલી શાળામાં અજીબ કિસ્સો બનવા પામ્યો હતો. વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો અને વિદ્યાર્થીનીઓ રડવા લાગી હતી. જો કે બનાવ યારાના ફિલ્મ જેવો છે ભાવનગરની કુંભારવાડા ચાણક્ય…
મા બાપ વિહોણી અને આર્થિક દીકરીઓને પરણાવતા નાનીમાળના સંત : શિવરાત્રીએ સમૂહ લગ્ન
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે કૈલાસધામ આશ્રમ માં શિવરાત્રીના મહા પર્વે માબાપ વિનાની તેમજ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે તેમજ મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં રાસ…
વેપારીને 40 લાખની ટોપી પહેરાવનાર બંટી ઔર બબલી ઝડપાયા
ભાવનગરના ગારીયાધારના ફર્નિચરના વેપારીને એક બંટી ઔર બબલી ટોપી પહેરાવી નાસી ગયા હતા. ગારિયાધારના વેપારી દેવેન્દ્રભાઈ શાહને ગારીયાધારના બંટી ઔર બબલીએ 10,20 અને 50 ની નોટોના બદલામાં 500 અને 2000…
વલભીપુરના પચ્છેગામમાં દાંડિયારાસમાં ફાયરિંગમાં યુવકનું મોત : એકને ઇજા
ભાવનગરના વલભીપુરના પચ્છેગામમાં લગ્ન પ્રસંગમાં ગત રાત્રે 12 વાગ્યા બાદ ચાલી રહેલા દાંડિયારાસમાં ફાયરિંગની ઘટના બની હતી. પચ્છેગામના રામદેવસિંહ તખુભા ગોહિલ ના ઘરે તેમના પુત્ર ધમભા રામદેવસિંહ ગોહિલ ના લગ્ન…
મેડિકલ કોલેજને તાળા મારવા જેવા નિર્ણયથી વિદ્યાર્થી ખફા : વિરોધ
ભાવનગર મેડિકલ કોલેજને તાળા મારવાનો પ્લાનિંગ સરકારે કર્યો હોય તેવા લેવાતા પગલાં અને નિર્ણયથી આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાવનગરની મેડિકલ કોલેજને તાળા મારવાની વિચારણા હોઈ તેમ…
પાવભાજીની લારીવાળાએ ગાયના ઘાસચારા માટે પુત્રના લગ્નની કંકોત્રી પોસ્ટકાર્ડથી મોકલી
આમ તો કોઈ પરિવારના ઘરમાં લગ્ન હોઈ તો પહેલા ધામધુમની તૈયારીઓ હોઈ છે ખાસ કરીને પરિવારની અને પોતાનો મોભો બતાવવા માટે ભારે કંકોત્રી છપાવે છે બીનો ખર્ચ જમાનવરનો અને ડીજે…
શક્તિસિંહ ગોહિલને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસમાં વધુ એક ભાર : કદ વધતા ભાવનગર આવનારી ચૂંટણીમાં કેવી અસર ?
ભાવનગર શહેરમાં પશ્ચિમ બેટબક પર જીત મેળવી ધારાસભ્ય રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને પ્રજાના ચાહિતા નેતા પણ માનવામાં આવે છે. ઘણા સમયથી રાષ્ટ્રીય કક્ષાએ સંપર્કમાં રહ્યા બાદ…