BCCI ના નવા અધ્યક્ષ રોજર બિન્ની, જય શાહ સચિવ

ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્ની, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની જગ્યા લેશે. ગાંગુલી 3 વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ છે. બિન્ની 18 ઓક્ટોબરે…