ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર, નીચલી અદાલતમાં ઢગલો કેસ પેન્ડિંગ

દિલ્હી/અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય…

ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી નીતિમાં સુધારો કરાયો

ગાંધીનગર–  મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવતાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને…

શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શન કરવા જવું છે, તો કરો અરજી…

ગાંધીનગર– ગુજરાત રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો  લાભ લેવા ખાસ…

અમદાવાદના આંગણે યોજાશે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, જાણો કઈ તારીખે…

ગાંધીનગર– ગુજરાત રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન…

ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ

ગાંધીનગર- પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી.…

ગુજરાત સરકારે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મુકી, શું છે આ યોજના?

ગાંધીનગર- ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. 23 કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન…

વડોદરામાં C-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન થયું

વડોદરા– વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ગુજરાતનાં વડોદરામાં C-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું કર્યું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે,…

Gujarat BJP: પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને ભાજપનાં સક્રિય સભ્ય બનાવ્યાં

ગાંધીનગર– આજે 23 ઓકટોબરને બુધવારે ગુજરાતનાં  મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સક્રિય સભ્યનું ફોર્મ ભરાવીને સક્રિય સભ્ય બનાવ્યાં હતાં. આ સમયે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત…

શોર્ટફેસ્ટ એવૉર્ડમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું?

અમદાવાદ-  ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મનિર્માતાઓ, કલાકારો અને કસબીઓને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરતી ફિલ્મોનું…

વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળ્યો 65 મેટ્રિક ટન પ્લાસ્ટિકનો કચરો, આનું શું કર્યુ?

વડોદરા– વડોદરામાં તાજેતરમાં આવેલી પૂરની સ્થિતી બાદ શહેરને ચોખ્ખુ ચણાક કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરાયેલા પરિશ્રમના કેટલાક સુંદર પરિણામો સામે આવ્યા છે. પૂર બાદ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી સફાઇ ઝૂંબેશમાં…