મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી શ્રીજી ચરણ પામ્યા

અમદાવાદ- મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીજીચરણ પામ્યા છે. તેઓનાં આ સમાચાર બાદ સ્વામીનારાયણ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…

ઉદ્યોગો કવૉલિટી, માર્કેટિંગ, પ્રાઇસીંગમાં વિશ્વના ઉદ્યોગોને બીટ કરી બ્રાન્ડ ઇમેજ ઊભી કરેઃ રૂપાણી

ગાંધીનગર- ગુજરાતની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આહવાન…

ગુજરાતમાં કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત

  નોંધણી અધિનિયમ, ૧૯૦૮માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન(ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. ૨૭/૨૦૧૮ને રાષ્ટ્રપતિએ મંજુરી આપી રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી નાગરિકો માટે ઑનલાઇન દસ્તાવેજની પ્રક્રિયા વધુ સુરક્ષિત, સરળ, ઝડપી અને…

સોલાર પાવર પૉલીસીને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવાનો ગુજરાત સરકારનો નિર્ણય

ગાંધીનગર- ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પને તા.૩૧ ડિસેમ્બર, ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જાપ્રધાને સોલાર પાવર પોલિસીની સમયાવધિ લંબાવવાના…

ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળમાં દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની સમીક્ષા

નવી દિલ્હી/અમદાવાદ– કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.…

મગફળીની ધૂમ આવક થતાં માર્કેટીંગ યાર્ડમાં હજારો ગુણી આવક

રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની…

વેમ્બરમાં રૂ બજાર પર મંદીવાળાનો કબજો બળવાન હશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: ચીને ઘણી બધી વસ્તુઓ અમેરિકાથી ખરીદવાની શરુ કરી છે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને નાણા પ્રધાન સ્ટીવન મુચીને આ ઘટનાને આવકારી હતી. તેમની હકારાત્મક ટીપ્પણીથી કોમોડીટી…