ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા સમીક્ષા બેઠક યોજાઇ

 ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જ  રાજ્યમાં NDRFની 15 તેમજ SDRFની 11 કંપની તૈયાર  રાજ્યમાં ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ તેમજ આપદા…