Uttarayan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2024 સુધી ઉત્તરાયણ ( Uttarayan 2024) પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી…

ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

ગાંધીનગર– ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યુ ડેવલપમેન્ટ બેન્ક-NDB ( New Development Bank ) પાંચસો મિલિયન ડોલરની લોન આપશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ…

Gift City: 26 ગ્લોબલ કંપનીઓના ચેરમેન-સીઈઓ ભારતને ફિનટેક સિટી બનાવવા તૈયાર

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ( Gift City ) ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ…

આગામી 5 વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ. બે લાખ કરોડનું રોકાણ કરશેઃ ગૌતમ અદાણી

ગાંધીનગર– વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ( Vibrant Gujarat Global summit 2024 ) ને સંબોધન કરતાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રપ ગુજરાતમાં…

Vibrant Gujarat 2024: ગાંધીનગરને રંગબેરંગી ‘મૂન લાઈટ’થી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આવકારવા ગાંધીનગર સજ્જ ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત…

Vibrant Gujarat 2024: એક જ દિવસમાં 7.17 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના 58 MoUનો વિક્રમ

કુલ 17 તબક્કાઓમાં 234 MoU દ્વારા અંદાજે રૂ. 10.31 લાખ કરોડના સંભવિત રોકાણના MoU ગાંધીનગર– દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ…