સ્ટાર્ટઅપ મહાકુંભઃ ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની મોદીની ગેરંટી

વડાપ્રધાને નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કર્યું નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન…