ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- અમદાવાદ સુધીનો 4-લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

ગાંઘીનગર- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની…

ગુજરાત માટે ગૌરવઃ સ્વચ્છતા સર્વેમાં ટોપ ટેનમાં ગુજરાતના 4 શહેરને સ્થાન

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. દેશના પ્રથમ 10 મહાનગરોમાં ગુજરાતના 4 મહાનગરને…

ગુજરાતના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, તાપીના ડોલવણ અને સુરતના માંડવી તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગર– ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ, ૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો…

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ, કોવિડ-19ના 8 દર્દીના મોત

અમદાવાદ- અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કોરોના પોઝિટિવ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી શ્રીજી ચરણ પામ્યા

અમદાવાદ- મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીજીચરણ પામ્યા છે. તેઓનાં આ સમાચાર બાદ સ્વામીનારાયણ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…