CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ

ગાંધીનગર–  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ ( Citizenship Amendment Act ) -CAAનો કાયદો અમલી બનાવ્યો છે. તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો…