રાજસ્થાનમાં રાજકીય સંકટઃ સચિન પાયલોટના દાવો ખોટો, અશોક ગેહલોતની 100થી વધુ ધારાસભ્યોની પરેડ

જયપુર– જયપુરમાં મુખ્યપ્રધાન આવસ પર કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળવા જઈ રહી છે. તેના માટે વ્હીપ જાહેર કરાયો છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે જે ધારાસભ્યદળની બેઠકમાં નહી આવે તેના…