મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી શ્રીજી ચરણ પામ્યા

અમદાવાદ- મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીજીચરણ પામ્યા છે. તેઓનાં આ સમાચાર બાદ સ્વામીનારાયણ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…