Loksabha Election 2024: અમદાવાદમાં 5,000થી વધુ શિક્ષકોએ બાઇક રેલી દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

અમદાવાદ- મતદાન એ જ મહાદાન. આ સૂત્રને સાર્થક કરવા માટે તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ…