ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- અમદાવાદ સુધીનો 4-લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

ગાંઘીનગર- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની…

ગુજરાતમાં સરેરાશ 106 ટકા વરસાદ: સૌથી વધુ કચ્છ ઝોનમાં 213 ટકા, સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં 80 ટકા

સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો રાજ્યના ૪૯ તાલુકાઓમાં ૨ થી ૪ ઈંચ, ૬૬ તાલુકાઓમાં ૧ થી ૨ ઈંચ,…

ગુજરાત માટે ગૌરવઃ સ્વચ્છતા સર્વેમાં ટોપ ટેનમાં ગુજરાતના 4 શહેરને સ્થાન

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. દેશના પ્રથમ 10 મહાનગરોમાં ગુજરાતના 4 મહાનગરને…

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ, કોવિડ-19ના 8 દર્દીના મોત

અમદાવાદ- અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કોરોના પોઝિટિવ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

ગુજરાતમાં 31 જુલાઇ સુધીમાં કોરોનાના 7,64,777 ટેસ્ટ કરવામાં આવ્યા

ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઊંચો 73.09 ટકા મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં અમદાવાદ કોવિડ…

મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી શ્રીજી ચરણ પામ્યા

અમદાવાદ- મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીજીચરણ પામ્યા છે. તેઓનાં આ સમાચાર બાદ સ્વામીનારાયણ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…