ખેડૂતના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગાંધીનગર– ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ…

અમદાવાદ ગાંધીનગર વચ્ચે નવી 70 એસટી બસ મુકાઈ

ગાંધીનગર- અમદાવાદ ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ

અમદાવાદ– ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( Ahmedabad Municipal Corporation ) રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું ( Municipal Green Bond ) બોમ્બે સ્ટોક એક્સચેન્જ ( BSE )માં…

વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છેઃ નાણાપ્રધાન

ગાંધીનગર– છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ, ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે.…

Gujarat Budget 2024: કરબોજ વિનાનું બજેટ, જાણો નવું શું છે?

ગાંધીનગર– ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આજે શુક્રવાર 2 ફેબ્રુઆરી, 2024ના દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. જે બજેટ રૂપિયા 916 કરોડની પુરાંતવાળું બજેટ અને 3,32,465 કરોડનું ઐતિહાસિક કદવાળું…

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ના ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ

પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે દિલ્હી/ગાંધીનગર– 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા…

Gujarat સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે

નવી દિલ્હી/ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું…

Uttarayan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2024 સુધી ઉત્તરાયણ ( Uttarayan 2024) પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી…

ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

ગાંધીનગર– ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યુ ડેવલપમેન્ટ બેન્ક-NDB ( New Development Bank ) પાંચસો મિલિયન ડોલરની લોન આપશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ…

Gift City: 26 ગ્લોબલ કંપનીઓના ચેરમેન-સીઈઓ ભારતને ફિનટેક સિટી બનાવવા તૈયાર

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ( Gift City ) ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ…