રામ મંદિર ભૂમિપૂજનઃ અયોધ્યાની સીમા સીલ, બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ

અયોધ્યા– રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓગસ્ટના રોજ કરશે. આ કાર્યક્રમને લઈને દેશ અને વિદેશમાં વસતા રામભક્તોમાં અનોરો ઉત્સાહ અને આનંદઉલ્લાસ છવાયો…

ગુજરાતમાં 31 જુલાઇ સુધીમાં કોરોનાના 7,64,777 ટેસ્ટ કરવામાં આવ્યા

ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઊંચો 73.09 ટકા મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં અમદાવાદ કોવિડ…

ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલો માટે કોવિડની સારવારના દર નક્કી કર્યા

ગાંધીનગર-  ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોવિડ-૧૯ ના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની જોગવાઈઓને આધીન રાજ્યની તમામ ખાનગી…

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, મારા સંપર્કમાં આવ્યા હોય તે ટેસ્ટ કરાવે

ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેમણે પોતે આપી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મારા પ્રિય પ્રદેશવાસીઓ મને કોવિડ-19ના લક્ષણ…

દેશમાં કોરોના પોઝિટિવ કેસ 10 લાખને પાર, 9 રાજ્યોમાં ગંભીર સ્થિતિનો સંકેત

નવી દિલ્હી– ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 10 લાખનો આંકડો પાર કરી ચુક્યા છે. દુનિયામાં આ આંકડો પાર કરનારા દેશોમાં ભારતનો ત્રીજો નંબર છે. દેશમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી…