જાહેરમાં માસ્ક નહિ પહેરનારા લોકોને 1 હજાર રૂપિયા દંડઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચૂકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતીકાલ એટલે કે તા. ૧૧…

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ, કોવિડ-19ના 8 દર્દીના મોત

અમદાવાદ- અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કોરોના પોઝિટિવ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

ગુજરાતમાં 31 જુલાઇ સુધીમાં કોરોનાના 7,64,777 ટેસ્ટ કરવામાં આવ્યા

ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઊંચો 73.09 ટકા મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં અમદાવાદ કોવિડ…

કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર– કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે તા.13-03-2020ના જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમીક…

ગુજરાત સરકારે અનલૉક-3ની ગાઈડલાઈન્સ જાહેર કરી… શું ખુલશે?

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા…