ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઊંચો 73.09 ટકા મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થઇ ગયો WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં અમદાવાદ કોવિડ…
Tag: Covid-19
ગુજરાત સરકારે અનલૉક-3ની ગાઈડલાઈન્સ જાહેર કરી… શું ખુલશે?
ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા…
અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન પહેલા કોરોના સંકટ, રામ લલ્લાના પુજારી સહિત 16 પોલીસકર્મી પોઝિટિવ
અયોધ્યા– અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પર કોરોના સંકટ આવ્યું છે. રામ જન્મભૂમિના પુજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ થયા છે. તેની સાથે સાથે રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી…
ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલો માટે કોવિડની સારવારના દર નક્કી કર્યા
ગાંધીનગર- ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોવિડ-૧૯ ના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની જોગવાઈઓને આધીન રાજ્યની તમામ ખાનગી…
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, મારા સંપર્કમાં આવ્યા હોય તે ટેસ્ટ કરાવે
ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેમણે પોતે આપી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મારા પ્રિય પ્રદેશવાસીઓ મને કોવિડ-19ના લક્ષણ…
એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને નાણાવટી હોસ્ટિપલમાં દાખલ કરાયા, પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ
મુંબઈ– બોલીવુડની હીરોઈન એશ્વર્યારાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચનને શુક્રવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા પછી એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને તેમની સાથે ઘર પર…
દેશમાં કોરોના પોઝિટિવ કેસ 10 લાખને પાર, 9 રાજ્યોમાં ગંભીર સ્થિતિનો સંકેત
નવી દિલ્હી– ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 10 લાખનો આંકડો પાર કરી ચુક્યા છે. દુનિયામાં આ આંકડો પાર કરનારા દેશોમાં ભારતનો ત્રીજો નંબર છે. દેશમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી…
WHOનો સ્વીકારઃ હવાથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ
જેનેવા– વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે ડબલ્યૂએચઓએ હવાથી કોરોના સંક્રમણ ફેલાય છે, તેવી વાતનો સ્વીકાર કર્યો છે. હવાથી કોરોના વાયરસના જીવાણું ફેલાય છે, તેનો ઈન્કાર કરી શકાય નહી. ડબલ્યૂએચઓએ દુનિયાભરના…