ગુજરાતમાં ફૂટબોલનું ભાવિ ઉજ્જવળ છે

લેખક- પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)નો વર્ષ 2019માં મેં ચાર્જ લીધો ત્યારે મને અંદાજ નહોતો કે ગુજરાતમાં ફૂટબોલ માટે બાળકોમાં એક જબર્દસ્ત ક્રેઝ અંદરો અંદર જ પ્રસ્ફૂટિત થયા…