આગામી 5 વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ. બે લાખ કરોડનું રોકાણ કરશેઃ ગૌતમ અદાણી

ગાંધીનગર– વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ( Vibrant Gujarat Global summit 2024 ) ને સંબોધન કરતાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રપ ગુજરાતમાં…

Vibrant Gujarat 2024: ગાંધીનગરને રંગબેરંગી ‘મૂન લાઈટ’થી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આવકારવા ગાંધીનગર સજ્જ ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત…

Vibrant Gujarat 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’ માં વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે મુલાકાત કરશે

ગાંધીનગર- ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી 10 જાન્યુઆરી, 2024ના રોજ ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’ અને 11 જાન્યુઆરી, 2024ના રોજ ‘ગિફ્ટ સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર એક સેમિનારનું…

Vibrant Gujarat 2024: એક જ દિવસમાં 7.17 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના 58 MoUનો વિક્રમ

કુલ 17 તબક્કાઓમાં 234 MoU દ્વારા અંદાજે રૂ. 10.31 લાખ કરોડના સંભવિત રોકાણના MoU ગાંધીનગર– દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ…

ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક, જાણો શું નિર્ણય લેવાયા?

દિપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન • ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે • દક્ષિણ ગુજરાતમાં તાલુકા દીઠ ૧૦ પાંજરાઓ ખરીદીનું…

ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

મોઢેરા- ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા 2024ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યપ્રધાન…

Vibrant Gujarat 2024: પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કુલ રૂ. 24,707 કરોડના 30 MoU કરાયા

ગાંધીનગર– આગામી જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS 2024ના ભાગરૂપે આજે ગાંધીનગરમાં ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત…

Vibrant Gujarat 2024: ‘વિકસિત ભારત@2047 માટે ગુજરાતનો રોડમેપ’ પર સેમિનાર યોજાશે

ગાંધીનગર– ગુજરાતના આયોજન, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન…

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- અમદાવાદ સુધીનો 4-લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

ગાંઘીનગર- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘Viksit Bharat @2047: Voice of Youth’ લોન્ચ કર્યું

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ આ પહેલની શરૂઆત કરવા માટે દેશભરમાં…