PM નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે, રૂ.48,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર…