અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે

GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…

ગુજરાતમાં 16 ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા

ગાંધીનગર– મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ…

અમદાવાદ ગાંધીનગર વચ્ચે નવી 70 એસટી બસ મુકાઈ

ગાંધીનગર- અમદાવાદ ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે. એટલું જ નહીં, પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા…

ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ રૂ. 29 કરોડનો દંડ ભરતાં અમદાવાદીઓ

ગાંધીનગર– ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ…

પ્રોજેક્ટ લાયન માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.200 લાખની સહાય

ગાંધીનગર– ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સિંહ સંરક્ષણ માટે સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાટીક સિહોના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન અમલી બનાવ્યો છે. જે હેઠળ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ

અમદાવાદ– ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( Ahmedabad Municipal Corporation ) રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું ( Municipal Green Bond ) બોમ્બે સ્ટોક એક્સચેન્જ ( BSE )માં…

વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છેઃ નાણાપ્રધાન

ગાંધીનગર– છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ, ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે.…

Gujarat Budget 2024: કરબોજ વિનાનું બજેટ, જાણો નવું શું છે?

ગાંધીનગર– ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આજે શુક્રવાર 2 ફેબ્રુઆરી, 2024ના દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. જે બજેટ રૂપિયા 916 કરોડની પુરાંતવાળું બજેટ અને 3,32,465 કરોડનું ઐતિહાસિક કદવાળું…

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ના ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ

પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે દિલ્હી/ગાંધીનગર– 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા…

Gujarat સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે

નવી દિલ્હી/ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું…