સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈ

કચ્છ અને બનાસકાંઠામાં 10,839 વીજ ગ્રાહકોને રૂ. 6,386 લાખની સબસિડી અપાઈ ગાંધીનગર– ગુજરાતે આજે સૌરઊર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રહેણાંક વિસ્તારમાં સોલાર રુફટોપ ( Solar Rooftops In…