Gujarat: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય

ગાંધીનગર– ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં…

ભાદરવી પૂનમે અંબાજી મહામેળામાં 32 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ના કર્યા દર્શન

અંબાજી– 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં 170 વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને માં અંબેના…

Ambaji: લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ

કલેકટર સહિતના અધિકારીઓએ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની શરૂઆત કરી પાલનપુર- શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ…

Gujarat: રોડરસ્તાના કામ માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર

ગાંધીનગર– ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને…

ગુજરાતમાં 16 ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરાયા

ગાંધીનગર– મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ…

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- અમદાવાદ સુધીનો 4-લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

ગાંઘીનગર- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની…

EPFO આ વર્ષે બે હપ્તામાં પીએફ પર વ્યાજ જમા આપશે, જાણો શું હશે વ્યાજ દર?

નવી દિલ્હી- ઈપીએફઓએ નિર્ણય કર્યો છે કે નાણાકીય વર્ષ 2019-20માં 8.15 ટકા રિટર્ન આપશે. તે પહેલા ઈપીએફઓએ પીએફ પર 8.50 ટકા વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો, જેથી હવે 8.15 ટકા…

RTE પ્રવેશ માટે ઑનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાયઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા

ગાંધીનગર-ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ RTE પ્રવેશ માટે ઑનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઑનલાઈન ફોર્મ…

જાહેરમાં માસ્ક નહિ પહેરનારા લોકોને 1 હજાર રૂપિયા દંડઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચૂકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતીકાલ એટલે કે તા. ૧૧…

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ, કોવિડ-19ના 8 દર્દીના મોત

અમદાવાદ- અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કોરોના પોઝિટિવ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…