સુશાંત સિંહ રાજપુત કેસમાં સૌથી મોટુ ટ્વીસ્ટ આવ્યું, રિયા ચક્રવર્તીના ઘેર વકીલોની ટીમ

મુંબઈ- બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના સમાચાર દુનિયામાં સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સુશાંત સિંહ રાજપુતની મોત મામલાની તપાસ હવે પુરી રીતે પલટાઈ ગઈ છે. સુશાંતના પિતાએ મંગળવારે રિયા…

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, મારા સંપર્કમાં આવ્યા હોય તે ટેસ્ટ કરાવે

ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી તેમણે પોતે આપી છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મારા પ્રિય પ્રદેશવાસીઓ મને કોવિડ-19ના લક્ષણ…

એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને નાણાવટી હોસ્ટિપલમાં દાખલ કરાયા, પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ

મુંબઈ– બોલીવુડની હીરોઈન એશ્વર્યારાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચનને શુક્રવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા પછી એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યાને તેમની સાથે ઘર પર…

મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી શ્રીજી ચરણ પામ્યા

અમદાવાદ- મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીજીચરણ પામ્યા છે. તેઓનાં આ સમાચાર બાદ સ્વામીનારાયણ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…

ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળમાં દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની સમીક્ષા

નવી દિલ્હી/અમદાવાદ– કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી.…