લોકસભા ચૂંટણી 2024ઃ આંગણે આવેલા અણમોલ અવસરનું અનોખું આમંત્રણ

ગાંધીનગર– વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના…