સંજય દત્તને ફેફસાનું કેન્સર, માન્યતા બોલી સંજુ ફાઈટર છે, આ સમય પણ પસાર થઈ જશે

મુંબઈ- સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાના સમાચાર આવ્યા છે, જેથી તેમના ચાહકો નિરાશ થયા છે. જાણકારી મળ્યા મુજબ સંજય દત્ત વધુ સારવાર માટે વિદેશ જવા રવાના થશે. સંજય દત્તને કેન્સ…