ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટના બહુવિધ મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દહેજ ખાતે પેટ્રોનેટ એલએનજીના પેટ્રોકેમિકલ્સ સંકુલનો શિલાન્યાસ અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ડેડિકેટેડ…
PM નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપ્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 1575 કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ્સ
ગુજરાતના મહત્વપૂર્ણ ત્રણ પ્રોજેક્ટઃ • અમદાવાદમાં રૂ. 1295 કરોડના ખર્ચે સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલથી સરખેજ જંક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર. • નેશનલ હાઈવે-58 પર વાવ…
ગુજરાતમાં ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ
ગાંધીનગર– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને 4 વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી…
મહાશિવરાત્રી 2024: સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર સોમનાથ – પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક…
ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતાં સમયે નુકશાન સામે વળતરના દરમાં વધારો કરતી ગુજરાત સરકાર
ગાંધીનગર– ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર…
અમદાવાદમાં સૌપ્રથમ વખત બોનસાઈ શો, 10 માર્ચ સુધી ખુલ્લો રહેશે
અમદાવાદ- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત ‘બોનસાઇ શો’ ને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આ ‘બોનસાઇ…
પોરબંદર અને નડિયાદની નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર
ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે ગાંધીનગર– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસ દ્વારા ઈઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો…
ખેડૂતના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
ગાંધીનગર– ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ…
PM નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે, રૂ.48,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર…
અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે
GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…