ગાંધીનગર– છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ, ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે.…
ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટેની વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધી
નવી દિલ્હી– ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના…
Gujarat Budget 2024: કરબોજ વિનાનું બજેટ, જાણો નવું શું છે?
ગાંધીનગર– ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આજે શુક્રવાર 2 ફેબ્રુઆરી, 2024ના દિવસે ગુજરાત વિધાનસભામાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. જે બજેટ રૂપિયા 916 કરોડની પુરાંતવાળું બજેટ અને 3,32,465 કરોડનું ઐતિહાસિક કદવાળું…
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ના ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ
પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે દિલ્હી/ગાંધીનગર– 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા…
સિદ્ધપુર માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ થશે, કયારથી?
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર ગાંધીનગર– દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ…
મોજને ટાણે ધ્યાનયોગમાં ખોજ, હરિ ઓમ શ્રી પરિવારની ઉત્તરાયણ નિમિત્તે બહુઆયામી પ્રવૃત્તિ
અમદાવાદ– ઉત્તરાયણ 2024ના અવસર પર શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્ર્સ્ટના સંગાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મુંબઇ સહિત રાજ્યભરમાંથી આવેલા લોકોએ પરમાર્થ હેતુ અને ઈશ્વરીય સાંનિધ્ય અનુભવવાનો સુંદર મોકો ઉઠાવ્યો હતો.…
Gujarat સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે
નવી દિલ્હી/ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું…
Uttarayan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2024 સુધી ઉત્તરાયણ ( Uttarayan 2024) પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી…
ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
ગાંધીનગર– ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યુ ડેવલપમેન્ટ બેન્ક-NDB ( New Development Bank ) પાંચસો મિલિયન ડોલરની લોન આપશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ…
Gift City: 26 ગ્લોબલ કંપનીઓના ચેરમેન-સીઈઓ ભારતને ફિનટેક સિટી બનાવવા તૈયાર
ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ( Gift City ) ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં ભાગ લીધો હતો. આ…