Loksabha Election 2024: 15થી 30 જાન્યુઆરી સુધી લોકસભા ક્ષેત્રની અંદર ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે

ગાંધીનગર–  પ્રદેશ કાર્યાલય શ્રી કમલમમાં ભાજપ પ્રદેશની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહજી, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓ,…

ગુજરાત વિધાનસભાનું સત્ર તા.1 ફેબ્રુઆરીથી, 2 ફેબ્રુઆરીએ બજેટ

ગાંધીનગર- પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. 1લી ફેબ્રુઆરી, 2024થી શરૂ થશે અને 29 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલશે.  આ બજેટ સત્રમાં તા.2 ફેબ્રુઆરીએ નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે.…

Vibrant Gujarat 2024: પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કુલ રૂ. 24,707 કરોડના 30 MoU કરાયા

ગાંધીનગર– આગામી જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS 2024ના ભાગરૂપે આજે ગાંધીનગરમાં ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત…

Vibrant Gujarat 2024: ‘વિકસિત ભારત@2047 માટે ગુજરાતનો રોડમેપ’ પર સેમિનાર યોજાશે

ગાંધીનગર– ગુજરાતના આયોજન, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન…

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી- અમદાવાદ સુધીનો 4-લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરાશે

ગાંઘીનગર- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે. મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની…

ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્‍ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ થશે

ત્રણ ફેઝમાં અંદાજે 1100 કરોડના ખર્ચે ધરોઈ ડેમ રિજયન ડેવલપમેન્ટ સાકાર થશે ગાંધીનગર- ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.…

ગુજરાત 11 ડિસેમ્બર, 2023ના દિવસે બાયોટેક્નોલોજી સમિટની યજમાની કરશે

ગાંધીનગર– વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે ગુજરાત સરકાર એક્સપોર્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્યનું નેતૃત્વ દર્શાવવા માટે પ્રી-સમિટની શ્રેણીનું…

Gujarat સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ 2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો પ્રારંભ

ગાંધીનગર– મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@2047નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં વડાપ્રધાને…