જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન: બ્રેઇનડેડ ઉર્મિલાબહેનના પુત્રએ શ્રવણ જેવું સત્કાર્ય કર્યું

જુનાગઢ- જુનાગઢની પાવન ધરતી પરથી આજે અંગદાન ( Organ Donation )નું સત્કાર્ય થયું છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ( Junagadh Civil Hospital ) ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી…

Loksabha Election 2024: વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું

રાજ્યના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ મેટાવર્સ થકી કરી શકશે સમગ્ર મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ ગાંધીનગર– તારી 07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 ( Loksabha Election 2024 )…

Loksabha Election 2024: લોકસભાની 1951માં યોજાયેલી ચૂંટણી કેવી હતી?

ગાંધીનગર– આઝાદી બાદના સ્વતંત્ર ભારત વર્ષમાં 1951ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ( Loksabha Election 1951 ) તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ 37 મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત…

Loksabha Election 2024: અમદાવાદમાં 5,000થી વધુ શિક્ષકોએ બાઇક રેલી દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

અમદાવાદ- મતદાન એ જ મહાદાન. આ સૂત્રને સાર્થક કરવા માટે તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ…

ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી

ગાંધીનગર– ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી…

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો…

અમદાવાદ- હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. અમરેલી 44 ડિગ્રી સાથે સોથી વઘુ હોટ રહ્યું હતું. તેમજ ગુજરાતના 11 શહેરોમાં મહત્તમ તાપમાન 41…

Loksabha Election 2024: શું તમે તમારા મત વિસ્તારના ઉમેદવારોને જાણો છો ?

ગાંધીનગર– લોકસભા સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12મી એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ અલગ અલગ લોકસભા બેઠકો પર ઉમેદવારો…

હિટવેવની અસર સામે આગોતરા આયોજન માટે CMના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગાંધીનગર– ગુજરાતમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યપ્ધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં…

SoU પ્રોજેક્શન લેસર શો, નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

ગાંધીનગર- સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. 13/04/2024ના…

લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ

26 લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને 05 વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ  રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક ચૂંટણી ફરજ પરના આશરે 4…